તા. ૪ જુન ના રોજ મતગણતરી

હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે તા. ૪ થી જુનના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત નલીની આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ ખાતે સવારે ૮-૦૦ કલાક થી શરૂ કરવામાં આવનાર છે.જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.         માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડ વાર મતગણતરીની વિગતો પહોંચાડવાની તથા આનુસંગિક વ્યવસ્થાઓની માહિતી, મત ગણતરી કેન્દ્ર ખાતે જનરલ ઓબ્ઝર્વર નિયુક્તિની વિગતો,હરિફ ઉમેદવારે નિયુક્ત કરેલા તેમના મતગણતરી એજન્ટો તથા ચૂંટણી … Continue reading તા. ૪ જુન ના રોજ મતગણતરી